Home › Astrologers › SHUKLA JI

About SHUKLA JI

નમસ્કાર! હું વૈદિક જ્યોતિષ, કે.પી. જ્યોતિષ અને પ્રશ્ન કુંડળીના વિષયમાં 7 વર્ષથી વધુનો અનુભવ ધરાવું છું. અત્યાર સુધીમાં 400થી વધુ કુંડળીઓનું ઑફલાઇન ફલાદેશ કર્યું છે.

મને લગ્ન, સંતાન, કારકિર્દી, સ્વાસ્થ્ય સંબંધિત જ્યોતિષીય માર્ગદર્શન, પ્રશ્ન કુંડળી અને શુભ મુહૂર્ત જેવા વિષયોમાં વિશેષ અનુભવ છે.

મારો હેતુ જ્યોતિષના સિદ્ધાંતોના આધારે વ્યક્તિને તેની પરિસ્થિતિ સમજવામાં અને યોગ્ય માર્ગદર્શન મેળવવામાં મદદ કરવાનો છે.

नमस्कार! मुझे वैदिक ज्योतिष, के.पी. ज्योतिष और प्रश्न कुंडली के क्षेत्र में 7 वर्षों से अधिक का अनुभव है। अब तक मैं 400 से अधिक कुंडलियों का ऑफलाइन फलादेश कर चुका हूँ।

मुझे विवाह, संतान, करियर, स्वास्थ्य संबंधी ज्योतिषीय मार्गदर्शन, प्रश्न कुंडली और शुभ मुहूर्त जैसे विषयों में विशेष अनुभव है।

मेरा उद्देश्य ज्योतिषीय सिद्धांतों के आधार पर लोगों को उनकी परिस्थितियों को समझने और उचित मार्गदर्शन प्राप्त करने में सहायता करना है।

Read more ▾

🎓 Education & lineage

નક્ષત્ર તક સંસ્થા દ્વારા જ્યોતિષ ફળાદેશ સંપૂર્ણ કોર્સ.

🧭 How I consult

પરાશરી- કેપી

What SHUKLA JI consults on

Match-making

Beyond the 36-guna score: Manglik dosha for both, Bhakoot/Nadi dosha remedies, dasha compatibility of both charts and auspicious marriage dates.

Kundli analysis

In-depth reading of your lagna, planetary placements, yogas and doshas, Vimshottari dasha and transits across career, wealth, marriage, children, health.

Vedic astrology

Classical Parashari analysis of the birth chart: dasha results, transits, planetary strength and scriptural remedies (mantra, charity, gemstones).

KP system

Krishnamurti Paddhati: sub-lord and cuspal analysis for precise event timing — when a job, when marriage, outcome of litigation.

Horoscope

How daily, weekly and yearly transits affect your Moon sign and lagna — Sade Sati, Dhaiya, Jupiter/Rahu transits, personalised.

💰 Consultation modes & fees

  • 💬 Chat — ₹11/min
  • 📞 Call — ₹16/min
  • ❓ Written question — 1 सवाल ₹250 · 2 सवाल ₹400 · 3 सवाल ₹600 · पूर्ण कुंडली परामर्श ₹1100
  • 🌙 Daily rest (not available): 22:00–22:15
  • 📍 આણંદ
  • Billing starts only when the consultation connects; your kundali is generated automatically from birth details.

❓ Frequently asked questions

Can I talk to SHUKLA JI in हिन्दी, ગુજરાતી?

Yes — SHUKLA JI consults in हिन्दी, ગુજરાતી. Modes: 💬 Chat, 📞 Call.

What are SHUKLA JI's consultation charges?

💬 Chat ₹11/min; 📞 Call ₹16/min. Billing starts only when the consultation connects; a written question has a fixed price.

Which subjects does SHUKLA JI consult on?

Match-making, Kundli analysis, Vedic astrology, KP system, Horoscope.

Are the reviews of SHUKLA JI genuine?

Yes — on Nakshtra Tak a review can be written only after a verified paid consultation. Currently 1 review, 3 consultations completed.

How do I start a consultation with SHUKLA JI?

Tap «Start consultation» above, log in, choose chat/call or send a written question. Enter birth details once — the kundali is generated and shown to the astrologer automatically.

પ્રશ્ન: શું તમે વિદેશથી આવતા કોલ લઈ શકો છો ?

ઉત્તર: હા ….વિડિયો કોલ પણ કરી શકો છો.

પ્રશ્ન: શું તમે ગુજરાતી સાથે હિન્દી ભાષામાં પણ વાતચીત કરી શકો છો?

ઉત્તર: હા ….ગુજરાતી તથા હિન્દી ભાષામાં વાતચીત કરી શકો છો.

પ્રશ્ન:જ્યોતિષમાં કુંડળીના ફળકથન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?

ઉત્તર:આપની કુંડળીના ફળકથન માટે પરાશર તથા કેપી જ્યોતિષ જેવી ઉત્તમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રશ્ન:જ્યોતિષનું માર્ગદર્શન જીવનમાં કેટલું ઉપયોગી છે?

ઉત્તર:વિશ્વમાં જ્યોતિષ વિષય જ એવો વિષય છે કે જેમાં ફક્ત તમારી જન્મની સાચી વિગતોના આધારે સચોટ માર્ગદર્શન મળી શકે છે.

Find similar astrologers: 🗣 Hindi · 🗣 Gujarati · 🔮 Match-making · 🔮 Kundli analysis · 🔮 Vedic astrology · 🔮 KP system · 🔮 Horoscope · 📍 Anand · 🗺️ Gujarat · 📍 Nadiad · 18 km · 📍 Vadodara · 38 km · 📍 Ahmedabad · 65 km

समीक्षाएँ

4.0★★★★☆
1 review · all after verified paid consultations
अ
अतिथि ★★★★ 2026-10-20 · ✅ verified consultation